• શનિવાર, 28 નવેમ્બર, 2026

લોઅર પરેલમાં મૉડેલ સબ-રજિસ્ટ્રાર અૉફિસનું લોકાર્પણ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે લોઅર પરેલ ખાતે વી.એફ.એસ. ગ્લોબલ અને ડબ્લ્યુ.ઈ. એક્સેલ સૉફ્ટવેર પ્રા. લિમિટેડના સહયોગથી પાંચમી મોડેલ સબ-રજિસ્ટ્રારની કચેરીનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે અમારી સરકાર રાજ્યના પ્રત્યેક નાગરિક માટે જાહેર સેવાઓ વધુ સુલભ....

ઇ-પેપરના નવા શુલ્ક