જિતેશ વોરા તરફથી
મીરા-ભાયંદર, તા. 26 : મીરા-ભાયંદર અને ઘોડબંદર વિસ્તારના વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત આપવા ગાયમુખથી ફાઉન્ટન હૉટેલ સુધીના હાલના 30 મીટર પહોળા રસ્તાને 60 મીટર પહોળો કરવાનો નિર્ણય લેવાયો છે. આ માર્ગનું કોંક્રિટીકરણ પણ મેટ્રો-10 પ્રોજેક્ટની સાથે જ કરવામાં આવશે. રસ્તા પહોળો કરવા માટે......