મુંબઈ, તા. 26 : નાણાકીય છેતરાપિંડી આચરતી સંસ્થાઓની મિલકતો ટાંચમાં લેવાની પ્રક્રિયા ઝડપી બનાવવા અને રોકાણકારોના ફસાયેલા નાણાં પરત અપાવવા માટે મહારાષ્ટ્ર કેબિનેટે 'મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (ઇન ફાઇનાન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ) એક્ટ' (એમપીઆઈડી)માં મહત્વપૂર્ણ સુધારાઓને મંજૂરી આપી છે. રાજ્ય વિધાનસભામાં આ સુધારા.....