સાહિબા બાલી અને અર્જુન કપૂરે પોતાના સંબંધોને જાહેર કરી દીધા છે? અભિનેત્રી અને ટીવી પ્રેઝેન્ટર સાહિબા બાલીએ ગુરુપર્વના અવસર પર ગુરુદ્વારામાંથી અર્જુન કપૂર સાથેની એક તસવીર શેર કરી છે. આ પોસ્ટ બાદ બન્નેના ડાટિંગની ચર્ચા શરૂ થઈ છે. તસવીરમાં બન્ને સાથે પોઝ આપતા જોવા મળી રહ્યાં છે. સાહિબાએ આ તસવીર પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતા અર્જુનને ટેગ પણ કર્યો છે. જે બાબતે સૌથી વધુ લોકોનું ધ્યાન.......