• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

આઇસીસી ટેસ્ટ ક્રમાંકમાં ભારતીય ખેલાડીઓને ફાયદો

બુમરાહ બીજા સ્થાને પહોંચ્યો : પંત, ગિલ અને જયસ્વાલ ટોપ ટેનમાં સામેલ

દુબઇ, તા. 25 : આઇસીસી ટેસ્ટ ક્રમાંકમાં ભારતીય ખેલાડીઓને ફાયદો થયો છે. ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ત્રણ સ્થાન ઉપર આવીને બીજા નંબર પર આવી ગયો છે. બેટિંગ ક્રમાંકમાં ઋષભ પંત, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે તેમની સ્થિતિ સુધારી છે. આ ત્રણેય ટોપ ટેન બેટરમાં સામેલ છે. બીજી તરફ આફ્રિકી કપ્તાન તેંબા બાવૂમા.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ