બૉલીવૂડમાં સંદીપ રેડ્ડી વાંગાની ગૅંગસ્ટર ડ્રામા ફિલ્મથી બોબી દેઓલનું શાનદાર કમબેક થયું હતું, એનિમલ ફિલ્મે બોબી દેઓલને જાણે બીજો જન્મ આપ્યો હતો. આવું જ કમબેક ટૂંક સમયમાં બૉલીવૂડના ચૉકલેટી બૉય ફરદીન ખાનનું પણ થવાનું છે. દિગ્દર્શક રામ ગોપાલ વર્માની પોલીસ કંપનીમાં ફરદીન ખતરનાક ગૅંગસ્ટરના રૂપમાં દેખાશે. ઈન્ટરનેટ પર ફરદીનનું પોસ્ટર વાયરલ......