• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

દુકાળગ્રસ્ત વિસ્તારમાં 42.30 લાખ ખેડૂતોને ત્રણ માસ વિનામૂલ્યે અનાજ

મહારાષ્ટ્ર કૅબિનેટની બેઠકમાં લેવાયા મહત્ત્વના નિર્ણય

લૅન્ડ રેવન્યુ કૉડમાં ફેરફાર

મુંબઈ, તા. 25 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા હેઠળ મળેલી કૅબિનેટની બેઠકમાં ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ હેઠળ આવરી લેવાયા ન હોય એવા 33 જિલ્લાના ગરીબીની રેખા હેઠળના 42.30 લાખ ખેડૂતોને વિનામૂલ્યે મહિને વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ આપવાની દરખાસ્તને મંજૂરી.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ