• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

પાકિસ્તાની ડ્રામા `દર-એ-નિજાત'ના ક્રીનિંગ પર વિવાદ

પાકિસ્તાની કન્ટેન્ટને લઈને ભારતમાં જોરદાર વિવાદ થઈ રહ્યો છે. નેટફ્લિક્સની આગામી પાકિસ્તાની સિરીઝ જો બચે હૈં સંગ સમેટ લો નો હોબાળો ચાલી રહ્યો છે. ત્યાં હવે પાકિસ્તાની ટીવી ડ્રામા દર-એ-નિજાત વિવાદોમાં આવી ગયો છે. હકીકતમાં, બેંગલુરુમાં પાકિસ્તાની ટીવી ડ્રામા દર-એ-નિજાતના ક્રીનિંગ માટે બે ખાસ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, પણ સોશિયલ મીડિયા પર લોકોના વિરોધ બાદ બન્નેને રદ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ