પવઈ અને સહારગાંવ વચ્ચે પાણીની મુખ્ય પાઈપલાઈનનું સમારકામ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : પવઈ ઉચ્ચસ્તરીય જળાશય ક્રમાંક-1 (પીએચએલઆર-1)થી સહારગાંવ વચ્ચે વિવિધ સ્થળોએ પાણીની મુખ્ય પાઈપલાઈનનું સમારકામ મુંબઈ મહાનગરપાલિકા ગુરુવારથી શરૂ કરવાની છે. આના કારણે ગુરુવારે સવારે 9 વાગ્યાથી શુક્રવારે સવારે 9 વાગ્યા દરમિયાન 24 કલાક માટે જી ઉત્તર, કે દક્ષિણ, કે ઉત્તર, એચ પૂર્વ અને એસ વૉર્ડના ઘણા વિસ્તારોમાં પાણીપુરવઠો ખંડિત રહેશે એટલે......