• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

બાંગ્લાદેશના જમાત-એ-ઇસ્લામીના નેતાઓએ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

ગંગા જળ વહેંચણી કરારના નવીનીકરણ પર પણ અનિશ્ચિતતા 

નવી દિલ્હી, તા. 25 (એજન્સીસ) : વર્ષ 2024માં બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને સત્તા પરથી હટાવવાના આંદોલનમાં સામેલ જમાત-એ-ઇસ્લામી સાથે જોડાયેલા વિદ્યાર્થી નેતાઓએ વડા પ્રધાન તારિક રહેમાન સાથેની મુલાકાત બાદ ફરી એકવાર ભારત વિરોધી નિવેદનબાજી કરી છે, જેનાથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર વધુ અસર પડી છે. આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે `16 ડિસેમ્બરે વિજય દિવસ' નિમિત્તે શેખ હસીના........

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ