• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

મહારાષ્ટ્રમાં દુકાળની તીવ્રતા વધી : મરાઠવાડાના 19 ડૅમ સૂકાઈ જતાં જળ સંકટ ઘેરું બન્યું

મુંબઈ, તા. 25 : મહારાષ્ટ્રમાં દુકાળની તીવ્રતા દિવસે દિવસે વધી રહી છે અને ગામડાઓમાં પાણીપુરવઠો કરનારા જળસ્રોત સૂકાવા લાગતાં એક મહિનામાં ટૅન્કરની માગમાં બમણો વધારો થઈ ગયો છે. બીજી તરફ  મરાઠવાડામાંના 19 ડૅમ સૂકાઈ જતાં પાણીની સમસ્યા હજી વધુ ગંભીર બનાવનો ભય છે.  રાજ્ય સરકારે 310 તાલુકામાં દુકાળ જાહેર ર્ક્યો છે. હજી 13 તાલુકામાં દુકાળ જાહેર કરવાની માગણી થઈ રહી હોવાથી ત્યાંની દુકાળ પરિસ્થિતિનું.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ