વધુ એક કૉર્પોરેટ ગૃહની દીકરીનો વારસાઈ હક્કનો દાવો
ચેન્નાઈ, તા. 25 : ટીવીએસ મોટરના ચેરમેન એમેરિટ્સ વેણુ શ્રીનિવાસનના પુત્રી લક્ષ્મી વેણુએ સંયુક્ત પરિવારની મિલકતોના ન્યાયી વિભાજનની માંગ સાથે મદ્રાસ હાઈકોર્ટમાં દાવો દાખલ કર્યો છે, જેનાથી ટીવીએસ પરિવારની વેણુ શ્રીનિવાસન શાખામાં સંપત્તિની વહેંચણીનો વિવાદ વધુ વકર્યો છે. લક્ષ્મીએ 16 નવેમ્બરે તેમના પિતાને.......