• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

ભારતીય મીઠાઈની નિકાસમાં વાર્ષિક સાતથી દસ ટકાનો ઉછાળો

વિદેશમાં વસેલા ભારતીયો સાથે વિદેશીઓને ગુલાબજાંબુ, રસગુલ્લા, મૈસુરપાક અને હલવાનો સ્વાદ પસંદ  

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 25 : વિદેશી કંપનીઓની બ્રાન્ડેડ માર્કાટિંગ ચાલથી દેશમાં ચૉકલેટ્સ અને કેકના વધી રહેલા ચલણથી સ્થાનિક પરંપરાગત મીઠાઇના કારોબારને થયેલી વિપરીત અસર સામે હવે ભારતીય બ્રાન્ડેડ મીઠાઇ ઉત્પાદકોએ પણ નવી રણનીતિ બનાવીને ભારતીય મીઠાઇઓની નિકાસ વધારવાનું શરૂ કર્યું છે. છેલ્લાં ચાર વર્ષમાં વાર્ષિક સરેરાશ સાતથી દસ ટકાના દરે ભારતીય મીઠાઇની નિકાસ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ