યુવરાજ સરની બૅટિંગ ટેક્નિકથી મદદ મળી હોવાનો ખુલાસો કરતો વન્ડર બૉય
દોહા, તા. 25 : ભારતીય ક્રિકેટની યુવા સનસની વૈભવ સૂર્યવંશીએ એશિયા કપ રાઇઝીંગ સ્ટાર્સ ટૂર્નામેન્ટમાં 53 દડામાં 28 છક્કાથી વિશ્વ વિક્રમી 204 રનની અદભૂત ઈનિંગ રમી હતી. હવે ખુદ વૈભવે આ ઈનિંગનો શ્રેય પોતાના આદર્શ યુવરાજ સિંઘને.......