પુણે, તા. 25 : પુણેના શિવાજીનગર સ્થિત જિલ્લા ન્યાયાલય પરિસર બહાર બુધવારે બપોરે છ શખસોની ટોળકીએ એક યુવક પર કોયતા વડે હિંસક હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં મંદાર કિવળે નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે સસૂન જનરલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, ઘટનાસ્થળેથી પોલીસે બે.....