• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

આમિર ખાન બાન્દ્રા છોડી કોલાબામાં શિફ્ટ થયો

બૉલીવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન જ્યારે પણ કોઈ ફિલ્મ માટે તૈયારી કરે છે, ત્યારે પોતાના પાત્રને પડદા પર અસલી બતાવવામાં કોઈ કસર છોડતા નથી. આમિર ભૂમિકા માટે ક્યારેક વજન વધારવું તો ક્યારેક ઘટાડવું જેવા ઘણા પ્રકારના ફેરફારો કરતો રહ્યો છે. હવે અભિનેતા ફિલ્મ લલકારાને લઈને ચર્ચામાં છે. આશુતોષ ગોવારિકરના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મમાં આમિર એક એવા પાત્રમાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ