અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 (પીટીઆઈ) : મુંબઈમાં 26/11 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલાની 18મી વરસી નિમિત્તે એક કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે નવેમ્બર હુમલો સંવિધાન પર વાર સમાન છે. ભારત હવે પોતાના સૈનિકો કે સામાન્ય નાગરિકો પર આતંકવાદી હુમલાઓ સહન નહીં કરે અને જવાબદારો પર વળતો પ્રહાર કરશે. 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના શહીદોની યાદમાં ગેટ વે અૉફ ઈન્ડિયા ખાતે યોજાયેલા એક......