મુંબઈ, તા. 27 : ભાયખલા (પશ્ચિમ) રેલવે સ્ટેશન સામેના ફૂટપાથ પર જમવા માટે પૈસા માગવાની બાબતે ઉશ્કેરાયેલા પિતરાઈ ભાઈએ ચાકુ વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે આગ્રીપાડા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. મજૂરીકામ કરતા ફરિયાદી મોહમ્મદ જમીલ મોહમ્મદ સુલતાન અન્સારી, ગત....