• શનિવાર, 28 નવેમ્બર, 2026

રોહિત શર્મા ફરી મુંબઇ ઇન્ડિયન્સનો કપ્તાન

ટીમને પાંચ વખત ચૅમ્પિયન બનાવનારા 39 વર્ષીય ક્રિકેટરને ફરી એમઆઇની કમાન

મુંબઇ, તા.27 : આઇપીએલની સફળ ફ્રેંચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સે આખરે લાંબા સમય બાદ આજે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી એલાન કરી દીધું છે કે રોહિત શર્મા આઇપીએલ-2027 સીઝનમાં ટીમની કપ્તાની સંભાળશે. મુંબઇ ઇન્ડિયન્સના કપ્તાનપદે રોહિત શર્માની ત્રણ વર્ષ પછી વાપસી થઇ છે. તે આ ટીમની 11 સીઝનમાં કપ્તાની સંભાળી ચૂકયો છે. રોહિત શર્માની કપ્તાનીમાં મુંબઇ ઇન્ડિયન્સ પાંચ વખત આઇપીએલ ચેમ્પિયન બની છે. હાર્દિક પંડયાની......

ઇ-પેપરના નવા શુલ્ક