2000માં ધર્મેશ દર્શન દિગ્દર્શિત ફિલ્મ ધડકને દર્શકોનું દિલ જીતી લીધું હતું. અનિષ્ટ પર સારાઈની જીતની સંકલ્પના પર આધારિત આ પ્રેમકથામાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને શિલ્પા શેટ્ટીની ત્રિપુટી હતી. હવે આ ફિલ્મ ધડકનની સિક્વલ ટૂંક સમયમાં આવશે. મેકર્સે. ધડકન-2 ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ તેનું......