• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

405 ટન કેમિકલ સાથેનું ચીની જહાજ ઈન્ડોનેશિયામાં જપ્ત

જાકાર્તા, તા. 24 : ઇન્ડોનેશિયાના નૌકાદળે બાંગ્લાદેશ જતું 405 ટન સોડિયમ પર્કેલેટના જથ્થાવાળુ શંકાસ્પદ જહાજ જપ્ત કર્યુ છે. સોડિયમ પર્કેલેટના આટલા જથ્થાની મદદથી 100 જેટલા મિસાઇલ બનાવી શકાય છે અને રોકેટ પ્રોપેલન્ટ્સ તથા અન્ય ખાસ પ્રકારના વિસ્ફોટકો બનાવી શકાય છે. બાંગ્લાદેશ પાસે પોતાની મિસાઇલ સાઇટ્સ સુદ્ધા નથી ત્યારે આ પ્રકારનો જથ્થો બાંગ્લાદેશ કેમ જઈ રહ્યો છે તે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ