• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

ગોધરા ટ્રેનકાંડના આજીવન કેદના દોષીને તબીબી આધાર પર જામીન

નવી દિલ્હી, તા. 24 (એજન્સીસ): સુપ્રીમ કોર્ટે 2002ના ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિત ઈરફાન સિરાજ પાડાને તબીબી આધાર પર જામીન આપ્યા છે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની ખંડપીઠે 23 નવેમ્બરે આ મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. ઈરફાન છેલ્લાં 18 વર્ષ કરતા વધુ સમયથી જેલમાં બંધ છે અને હાલમાં હૃદય સંબંધિત ગંભીર....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ