બે વર્ષ માટે વિદેશ જવા અને ગાવા પર પ્રતિબંધ લદાયો
તહેરાન, તા. 24 : વર્ષ 2024માં હિજાબ વિના ગાવાના મામલે ઈરાનની ગાયિકા પરસ્તૂ અહમદી અને તેના સાથીઓને સોમવારે 74 કોરડાની સજા ફટકારાઈ હતી. આ સાથે જ બે વર્ષ માટે ગાવા અને વિદેશ જાવા પર ગાયિકા પર પ્રતિબંધ મુકાયો હતો. એક મીડિયા હેવાલ મુજબ, પરસ્તૂ અહમદીએ યુટયુબ પર હિજાબ પહેર્યા વિના એક લાઈવ કોન્સર્ટ કર્યું હતું. 27 મિનિટના આ વીડિયોમાં તે પુરુષ સંગીતકારો સાથે ઈરાનનું.....