ક્રિસિલનો નવેમ્બર મહિનાનો રોટી રાઈસ રેટ રિપોર્ટ પ્રકાશિત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : કાંદા, લસણ, આદું, લીંબુ, તેલ, ખાંડ અને બાકી હોય તો અનાજ તથા કઠોળના ભાવમાં ભડકા થવાના કારણે મધ્યમ વર્ગીય મુંબઈગરો મુશ્કેલીમાં મુકાયો છે. કાળઝાળ મોંઘવારીમાં હવે ગૃહિણીઓને તેમના માસિક ઘર ખર્ચ માટે નક્કી કરેલા બજેટમાં દિવસો પૂરા કરવા એક પડકાર સમાન છે. દેશભરમાં ખાદ્યપદાર્થોના ભાવમાં થયેલા વધારાના કારણે આમ આદમીને બે છેડા જોડવા મુશ્કેલ.....