• બુધવાર, 25 નવેમ્બર, 2026

વ્યાજદરમાં વધારો થવાની અપેક્ષાએ સોનામાં ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 24 : સોનાના ભાવમાં ગઇકાલના ઉછાળા બાદ પ્રત્યાઘાતી ઘટાડો થયો હતો. વ્યાજદરમાં વધારો થશે તેવી અપેક્ષાઓએ જોર પકડતા ફરીથી દબાણ આવ્યું હતુ. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 3625 ડોલર અને ચાંદીનો ભાવ 42.15 ડોલરની સપાટીએ પહોંચ્યો હતો. અમેરિકામાં ફુગાવાના આંકડાઓની જાહેરાત થવાની છે. એ પૂર્વે બજારમાં ફરી સાવધાનીનો માહોલ છે તેમ વિષ્લેષકોએ કહ્યું...