• બુધવાર, 25 નવેમ્બર, 2026

`કબીરા'માં આયુષ્માન ખુરાના મુખ્ય ભૂમિકામાં?

બૉલીવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના હાલમાં આગામી ફિલ્મ `યે પ્રેમ મોલ લિયા ને લઈને ચર્ચામાં છે. ત્યાં બીજી તરફ વધુ એક ફિલ્મ સાથે પણ તેમનું નામ જોડાઈ રહ્યું છે. તેઓ પડદા પર 15મી સદીના પ્રતિષ્ઠિત કવિ, સંત અને સમાજ સુધારક સંત કબીરની ભૂમિકામાં જોવા મળી શકે છે. મહાવીર જૈન ફિલ્મ્સે સંત કબીર દાસના જીવન પર આધારિત ફિલ્મ કબીરા જાહેર કરી છે, જોકે, પ્રોડક્શન હાઉસ તરફથી હજુ.....