• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

ભાજપ વિધાનસભ્યના ઘર પાસે ગેરકાયદે હુક્કા પાર્લરમાં દરોડો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : ભાયંદર (પૂર્વ)ના ગોલ્ડન નેસ્ટ વિસ્તારમાં ભાજપના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાના શગુન બંગલા નજીકના ગેરકાયદે હુક્કા પાર્લરમાં આજે પોલીસે દરોડો પાડયો હતો. હૅન્ગ આઉટ નામના આ હુક્કા પાર્લરમાં યુવાનોને આકર્ષિત કરવા માટે તંબાકુમિશ્રિત પદાર્થ આપતા હોવાની ફરિયાદ મળતાં ડેપ્યુટી પોલીસ કમિશનર રાહુલ ચવાણના આદેશથી કાર્યવાહી કરી હતી. આ સમયે હુક્કા પાર્લરમાં કેટલીક....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ