54મા ઇન્ટરનેશનલ એમી એવૉર્ડ્સનું આયોજન ન્યૂ યૉર્કના મેનહટન સ્થિત ન્યૂ યૉર્ક હિલ્ટન ખાતે થયું હતું. આ વર્ષે ભારતને બે કેટેગરીમાં જીતની આશા હતી, પણ બંને એન્ટ્રી એવૉર્ડ જીતવામાં નિષ્ફળ રહી હતી. સોની લિવની સ્પોર્ટ્સ ડ્રામા સિરીઝ રિયલ કાશ્મીર ફૂટબૉલ ક્લબ અને વીર દાસના નેટફ્લિક્સ કૉમેડી સ્પેશિયલ ફૂલ વોલ્યુમને નોમિનેશન મળ્યું હતું, પણ બંનેને ખાલી હાથે પાછા ફરવું પડ્યું....