ક્યુઆર કોડ અને એનએફસીથી ઓળખ બનશે સરળ
મુંબઈ, તા. 23 : મુંબઈ પોલીસ દળના અધિકારીઓ અને કર્મચારીઓ માટે આધુનિક ડિજિટલ સ્માર્ટ ઓળખપત્ર (આઈકાર્ડ) તૈયાર કરવામાં આવ્યા છે. નવા સ્માર્ટ આઈકાર્ડમાં ક્યુઆર કોડ અને એનએફસી (નિયર ફિલ્ડ કૉમ્યુનિકેશન) ટેક્નૉલૉજીનો ઉપયોગ કરાયો હોવાથી પોલીસકર્મીઓની ઓળખ અને વેરિફિકેશનની પ્રક્રિયા વધુ ઝડપી અને સુવિધાજનક બનશે. નવા સ્માર્ટ આઈકાર્ડના આગળ અને પાછળ એમ બન્ને ભાગમાં પોલીસકર્મીની ઓળખને લગતી.....