પાણી સુરક્ષિત હોવાનો બિસલેરીનો દાવો
નવી દિલ્હી, તા. 23 (પીટીઆઇ) : ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ અૉથોરિટી અૉફ ઇન્ડિયા (એફએસએસએઆઇ)એ પેકેજ્ડ ડ્રિંકિંગ વૉટર કે મિનરલ વૉટરની કંપનીઓ સામે અભિયાન તેજ કરવાની ચેતવણી આપી છે ત્યારે બિસલેરી ઇન્ટરનેશનલે જણાવ્યું હતું કે એમનું બૉટલબંધ પાણી શુદ્ધ છે અને ફૂડ સેફ્ટી અૉથોરિટીને સહકાર આપવાની અપીલ કરી હતી. બિસલેરી તરફથી આ સ્પષ્ટતા એવા સમયે આવી છે જ્યારે....