• બુધવાર, 25 નવેમ્બર, 2026

વૉટ્સઍપ વેબના ઉપયોગમાં બેદરકારી ભારે પડી શકે : ગૃહ મંત્રાલયનું એલર્ટ

નવી દિલ્હી, તા. 23 : સરકારના સાઈબર અપરાધ વિરોધી વિભાગે વોટ્સએપ વેબનો ઉપયોગ કરનારા યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. નવી સુરક્ષા એડવાઈઝરીમાં ઈન્ડિયન સાઈબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (આઈ4સી) હેઠળ કામ કરતા નેશનલ સાઈબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ  યુનિટે ચેતવણી આપી હતી કે વોટ્સએપ વેબના એક્ટિવ અને ઓથેન્ટિકેટેડ સેશનનો ફાયદો ઉઠાવીને હેકર્સ એકાઉન્ટ હાઈજેક કરી શકે.....