એસ.એસ. રાજમૌલીની ફિલ્મ વારાણસી રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારન અભિનીત આ ફિલ્મ સાથે જોડાયેલો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં હૈદરાબાદમાં બનાવવામાં આવેલા કાશી એટલે કે વારાણસીનો ભવ્ય સેટ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક યુઝર એપલ મેપ પર લોકેશન સર્ચ કરતા ઝૂમ કરતો જોવા....