• મંગળવાર, 24 નવેમ્બર, 2026

મલેશિયન પામતેલ વાયદો નવ મહિનાના તળિયે

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 23 : મલેશિયન પામતેલ વાયદામાં સોમવારે સતત પાંચમાં દિવસે ઘટાડો થતા નવ મહિનાના નીચા સ્તરે પહોંચી ગયો છે. ડાલિયન બજાર અને શિકાગો બજારમાં હરીફ તેલમાં નબળાઈને લીધે વાયદા ઉપર દબાણ હતું. મલેશિયન પામતેલનો ફેબ્રુઆરી કોન્ટ્રાકટ 77 રીંગીટ તૂટતા 4140ની સપાટીએ બંધ થયો હતો. જે 27 ફેબ્રુઆરી પછીનો સૈથી નીચો બંધ હતો. ગત સપ્તાહે વાયદો 5.49 ટકા ઘટયો....