નવી દિલ્હી, તા. 23 : દિલ્હીની સાકેત કોર્ટ દ્વારા યુટ્યુબર ધ્રુવ રાઠી સામે 2018ના માનહાનિ કેસમાં બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ફરિયાદી વિકાસ સાંકૃત્યાયન ઉર્ફે વિકાસ પાંડેની ફરિયાદ પર સુનાવણી બાદ જજ અનમ રઈસ ખાને આ આદેશ આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી 3 ડિસેમ્બરે હાથ ધરાશે.વિકાસ પાંડે 'I Support Narendra Modi' નામનું પેજ ચલાવે છે. આરોપ છે કે,....