• બુધવાર, 25 નવેમ્બર, 2026

દરેક વૉર્ડમાં વૈશ્વિક સ્તરનાં બે-ત્રણ રમતગમતનાં મેદાન વિકસાવાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : મુંબઈ પાલિકાની ચૂંટણીના ઢંઢેરામાં અપાયેલા વચન અનુસાર ભાજપએ તેની ખુલ્લી જગ્યાની જાળવણીનું કામ ખાનગી ક્ષેત્રને નહીં આપવાનો નિર્ણય લીધો છે. ભાજપના મુંબઈ એકમના વડા અમિત સાટમ, મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાનો-આશિષ શેલાર અને મંગલપ્રભાત લોઢા તેમ જ પક્ષના નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત અંધેરી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અને મુલુંડના કાલિદાસ....