• બુધવાર, 25 નવેમ્બર, 2026

ભારત એશિયા પાવર ઇન્ડેક્સના ટોચના ત્રણ દેશોમાં

જાપાન-રશિયા જેવા દિગ્ગજોને પછાડી  

અમેરિકા, ચીન બાદ ભારતનું સ્થાન

નવી દિલ્હી, તા. 23 : વૈશ્વિક સ્તરે ભારતની તાકાત અને પ્રભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના પર હવે આંતરરાષ્ટ્રીય રેન્કિંગ એજન્સીઓએ પણ મહોર મારી છે. ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત સંસ્થા `ધ લોવી ઇન્સ્ટિટયૂટ' દ્વારા જાહેર કરાયેલા `એશિયા પાવર ઇન્ડેક્સ 2026'માં ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. આ યાદીમાં હવે ભારતથી આગળ માત્ર અમેરિકા અને ચીન જ છે, જ્યારે જાપાન અને રશિયા જેવા....