ખિતાબી મુકાબલામાં નંબર વન જેવરેવને હાર આપી
ટયૂરિન (ઇટાલી) તા.23 : સ્પેનના ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કરાજે તેની કેરિયરમાં પહેલીવાર એટીપી ફાઇનલ્સનો ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં તેણે દુનિયાના નંબર વન જર્મન ખેલાડી એલેઝાંડર જેવરેવને 6-2 અને 7-6થી હાર આપી હતી. આ જીત સાથે અલ્કારાજે ટૂર્નામેન્ટમાં એક પણ સેટ ગુમાવ્યા વિના તેનું અભિયાન સમાપ્ત કર્યું હતું. 23 વર્ષીય અલ્કરાજે 2 કલાક ચાલેલા ફાઇનલ મુકાબલામાં જેવરેવ વિરૂધ્ધ....