• મંગળવાર, 24 નવેમ્બર, 2026

નોએલ તાતાના પત્ર બાદ તાતા બોર્ડની બેઠક મોકૂફ

આગામી રણનીતિ હવે 30મી નવેમ્બરે નક્કી કરાશે

મુંબઈ, તા. 23 (પીટીઆઈ) : દેશના સૌથી મોટા ઔદ્યોગિક સમૂહની હોલ્ડિગ કંપની તાતા સન્સના લિસ્ટિગ (આઈપીઓ) અંગેની આગળની રણનીતિ નક્કી કરવા માટે યોજાનારી મહત્વપૂર્ણ બોર્ડ બેઠક ચાર દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે. સોમવારે લેવાયેલા નિર્ણય મુજબ, અગાઉ 26 નવેમ્બરે યોજાનારી આ બેઠક હવે 30 નવેમ્બર, 2026ના રોજ યોજાશે. તાતા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ તાતાએ રવિવારે....