ભારતીય કપ્તાને બેસિન રિઝર્સની સપાટ પીચને ડ્રૉ માટે જવાબદાર ઠેરવી
વેલિંગ્ટન, તા.23: ન્યુઝીલેન્ડ વિરુદ્ધનો પ્રથમ ટેસ્ટ ડ્રો રહ્યા બાદ ભારતીય કપ્તાન શુભમન ગિલે બેસિન રિઝર્વની પીચની ટીકા કરી હતી. તેણે કહ્યં પાંચ દિવસ દરમિયાન આ પીચ સપાટ અને ધીમી થતી ગઇ. આથી પરિણામ સુધી પહોંચવું મુશ્કેલ હતું. આ ઉપરાંત ગિલે દડા પર લાળ લગાડવાના પ્રતિબંધને પણ દૂર કરવાની માંગ કરી હતી. મેચ બાદની પત્રકાર પરિષદમાં ગિલે કહ્યં કે અમે જયારે મેચ રમવો શરૂ કર્યો.....