મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્રની સૌથી વધુ લોકપ્રિય કેરી `આલ્ફાન્ઝો' અથવા `આફૂસ'ના નામની જીઆઈ ટેગ માટેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. મહારાષ્ટ્રનો કોંકણ વિસ્તાર આફૂસ કેરીનું ઘર કહેવાય છે અને કોંકણના ખેડૂતોએ ગુજરાતના વલસાડની કેરીને `આફૂસ'નો જીઆઈ ટેગ આપવાનો સખત વિરોધ ર્ક્યો છે. ચેન્નાઈસ્થિત જિઓગ્રાફિકલ ઇન્ડિકેશન્સ (જીઆઈ) રજિસ્ટ્રીએ વલસાડની આફૂસ કેરીને જીઆઈ ટેગ....