નવી દિલ્હી, તા. 3 : ઓરિસ્સાના જાજપુર જિલ્લામાં સડક કિનારે દહીંવડા ખાવાથી 58 લોકો બીમાર પડી ગયા હતા. જેમાંથી 25 બાળક છે. આ તમામને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા અને હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે. જાણકારી અનુસાર બનાવ દશરથપુર બ્લોકનાં પતપુર ગામમાં બન્યો હતો. સ્થાનિક લોકોએ સવારે....