• શનિવાર, 02 મે, 2026

57મા આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવના ડીરેકટર આશુતોષ ગોવારીકર

માહિતી અને પ્રસારણ મંત્રાલયે 57મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અૉફ ઈન્ડિયાના ફેસ્ટિવલ જીરેકટર તરીકે આશુતોષ ગોવારીકરને નિમ્યા છે. આ આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ ગોવામાં યોજાવાનો છે. ગોવારીકર દાયકાઓથી આ ફિલ્મોત્સવ સાથે જોડાયેલા છે. મંત્રાયલે બહાર પાડેલા નિવેદનમાં ગોવારીકરે કહ્યું છે કે, મારા માટે આ ગૌરવની....