મુંબઈ, તા. 1 : મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમી પડી રહી છે અને વિદર્ભના કેટલાક ભાગમાં હીટવેવ જેવી સ્થિતિ છે. દરમિયાન હવામાન વિભાગે મે મહિનાના પહેલા અઠવાડિયામાં થોડી રાહત રહેશે તો પણ બીજા અઠવાડિયાથી કેટલાક ભાગમાં ઉષ્ણતામાનમાં વધારો થશે, એવું અનુમાન વ્યક્ત ર્ક્યું છે. તેમજ આ મહિનામાં લઘુત્તમ....