નવી દિલ્હી, તા. 1 : મોબાઈલમાં અચાનક જોરદાર સાયરન વાગે તો ગભરાવાની જરૂર નથી કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે બીજી મેના દેશના વિવિધ વિસ્તારોમાં આ ટેસ્ટિગ હાથ ધરાશે. જેમાં તમારા મોબાઈલ પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી....