નવી દિલ્હી, તા. 1 (એજન્સીસ) : એસઇઝેડ યુનિટોમાંથી માલસામાનની સપ્લાય સ્થાનિક માર્કેટમાં કરવામાં આવે ત્યારે લાગુપાત્ર ડયૂટી ચૂકવ્યા પછી પાછળથી ફરી નિકાસ કરવામાં આવે તો ડયૂટી ડ્રોબેકની ચૂકવણીના ઉદ્દેશસર તેને આયાતી માલસામાન તરીકે ગણતરીમાં લેવાશે એવી સ્પષ્ટતા સરકારે કરી છે. આ સૂચનાએ સ્પષ્ટતા કરી છે કે કસ્ટમ્સ ડયૂટી ચૂકવ્યા....