• શનિવાર, 02 મે, 2026

પ્લેઅૉફની આશા જીવંત રાખવાનો મુંબઈ સામે પડકાર : આજે ચેન્નાઈ વિરુદ્ધ ટક્કર

બન્ને ટીમના સ્ટાર ખેલાડીઓ સંઘર્ષમાં : રોહિતની વાપસીના વાવડ : ધોની વિશે કોઈ સંકેત નહીં

ચેન્નાઇ, તા.1 : આઇપીએલના શનિવારે રાત્રે રમાનાર મેચમાં ફરી એકવાર બે જૂના પરંપરાગત હરીફ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ આમને-સામને હશે. પાછલી કેટલાક સીઝનથી બન્ને ટીમ નિસ્તેજ પ્રદર્શન કરી રહી છે. આથી એમઆઇ-સીએસકેનો મુકાબલો પહેલાની જેમ અલ-કલાસિકો કહેવો અતિશયોક્તિ....