• શનિવાર, 02 મે, 2026

રોકાણકારોની મૂડીને જોખમમાં મૂકે છે `ડબ્બા ટ્રાડિંગ'નું નેટવર્ક

મુંબઈ, તા. 1 : ઝડપી નફો મેળવવાની લાલચમાં દેશના સામાન્ય રોકાણકારો વધુને વધુ ગેરકાયદે ટ્રાડિંગ નેટવર્કની જાળમાં ફસાઈ રહ્યા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)એ આ ગંભીર ટ્રેન્ડ અંગે તાજેતરમાં એક નવી ચેતવણી ઈશ્યુ કરી છે, જે રોકાણકારો માટે લાલબત્તી સમાન છે. એક્સચેન્જે ખાસ કરીને ટેલિગ્રામ પર સક્રિય....