• શનિવાર, 02 મે, 2026

વિશ્વકર્માના વિધાનથી વિવાદ

`સાડીના પાલવમાંથી સીટ ખેંચી લાવ્યા છીએ' એવા નિવેદનથી કૉંગ્રેસ દ્વારા ટીકા

અમદાવાદ, તા. 1 (અમારા પ્રતિનિધિ તરફથી) : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પાલનપુરના ચડોતર ખાતે એક કાર્યક્રમમાં ભાજપની જીત અંગે બોલતા જણાવ્યું હતું કે સાડીના પાલવમાંથી સીટ ખેંચી લાવ્યા છીએ. વિશ્વકર્માના આ નિવેદને ભારે વિવાદ જગાવ્યો છે. આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા.....