• શનિવાર, 02 મે, 2026

અૉસ્ટ્રેલિયામાંથી 15 ભારતીયનો દેશનિકાલ

ખોટા દસ્તાવેજો અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી સહિતનાં આરોપમાં કાર્યવાહી

નવી દિલ્હી, તા. 1 : ઓસ્ટ્રેલિયાએ 1પ ભારતીયનો દેશનિકાલ કર્યો છે અને વિશેષ વિમાન દ્વારા આ લોકો દિલ્હીનાં ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતાં. પ્રાપ્ત જાણકારી અનુસાર ઓસ્ટ્રેલિયાથી હાંકી કાઢવામાં આવેલા આ ભારતીય નાગરિક 25થી 45 વર્ષની વયનાં છે. જેમાં પંજાબનાં 9 લોકો ઉપરાંત....