સૌરાષ્ટ્રની કેસરની આવક આગામી અઠવાડિયાથી શરૂ થવાની ધારણા
કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા. 1 : પાક ઓછો
હોવાથી સિઝનની શરૂઆતમાં ઊંચા ભાવ જોયા બાદ હવે આફૂસ, કેસર અને પાયરી કેરીની મોસમ પુરબહાર
ખિલી છે. મુંબઈમાં કેરીની આવકમાં ભારે ઉછાળા સાથે બે સપ્તાહમાં આશરે 2000 ટન કેરીની
નિકાસના અૉર્ડર મળ્યા હોવાના અહેવાલ છે. જોકે, કેસરની વધુ આવક આગામી અઠવાડિયાથી થવાની.....